google news

ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023, 14 માર્ચ થી શરુ થશે પરીક્ષા


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023 : GSEB SSC Hall Ticket 2023 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર GSEB SSC હોલ ટિકિટ 2023 પ્રકાશિત કરે છે. GSEB SSC admit card 2023 ગુજરાત બોર્ડ- GSEB.org ની સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. શાળાઓ સત્તાવાર વેબસાઇટ પર શાળા login દ્વારા GSEB SSC Hall Ticket 2023 ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ SSC હોલ ટિકિટ GSEB 2023 એકત્રિત કરવા માટે તેમની સંબંધિત શાળાઓની મુલાકાત લેવી પડશે.

ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા
કેટેગરીએજ્યુકેશન સમાચાર
હોલ ટિકિટ પ્રસિદ્ધ તારીખ28 ફેબ્રુઆરી, 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.gseb.org/

GSEB SSC Hall Ticket 2023

માર્ચ-2023નાં લેવાનાર ધોરણ 10 એસ.એસ.સી. પરીક્ષાના નિયમિત , રીપિટર, પ્રાઇવેટ રેગ્યુલર અને પૃથ્થક ઉમેદવારોની પ્રવેશિકા/ફી રસીદ (Hall Ticket) ડાઉનલોડ કર્યા બાદ અનુસરવાની સૂચનાઓ

Also View :

ધો 10 પરીક્ષાની હોલ ટિકિટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?

માર્ચ-2023ની ધો.10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપિટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની Hall Ticket (પ્રવેશિકા)ની ઓનલાઇન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવાની સૂચના અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે. હૉલટીકીટની પ્રિન્ટ મેળવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી અર્થે આ પરિપત્રમાં આપેલ નીચેની સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે.

સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને વિદ્યાર્થીને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.

ધોરણ 10 પરીક્ષા 14 માર્ચ થી શરુ થશે

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો અને તમારા કરિયરની લગતી માહિતી માટે માહિતી એપ ની મુલાકાત લેતા રેહજો

મહત્વપૂર્ણ લિંક :

ધોરણ 10 હોલ ટિકિટ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details