google news

PM KISAN Yojana : પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો કઈ તારીખે આવશે, તમારુ નામ લીસ્ટમા છે કે નહી ચેક કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

PM KISAN Yojana : કેન્દ્ર સરકાર દ્વારા દરેક ખેડૂતો માટે ખુબજ લાભદાયી યોજના એટલે પીએમ કિસાન યોજના. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂતો ને રૂ.2000 હપ્તા લેખે વર્ષમાં કુલ 3 વાર રૂ.6000 ની સહાય આપવામા આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા અત્યર સુધી માં કુલ 15 હપ્તા દરેક ખેડૂતોના ખાતામા જમા થઇ ચૂકયા છે.

PM KISAN Yojana – હાઇલાઇટ્સ

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 16 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તોપીએમ કિસાન 16 મો હપ્તો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
PM કિસાન 16મા હપ્તાની તારીખ 2023 હજી સત્તાવાર જાહેરાત નથી થઈ
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
ચુકવણી મોડડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/

PM KISAN યોજનાનો 16 મો હપ્તો

આ પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ જમા કરી દેવામાં આવેલ છે, પરંતુ કેટલાક ખેડૂતોને રકમ જમા નથી થઈ કેમ એમ e-kyc પૂર્ણ કરેલ નો હોવાથી જો ખેડૂતો e-kyc કરી નાખશે તોહ એમને ફરીથી પીએમ કિસાન યોજના ના દરેક હપ્તા ના પૈસા ખાતા માં જમા થવાનું શરૂ થઈ જશે

તમે જો પીએમ કિસાન યોજના માટેના લાભાર્થીઓનુ લીસ્ટ જોવા માંગતા હોય તો નીચેની રીતે તમારા ગામનુ લીસ્ટ જોઇ શકો છો.

પીએમ કિસાન 16મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 16 th Installment Status કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

મહત્વપૂર્ણ લિંક : PM Kisan Beneficiary List 2024

પીએમ કિસાન e-kyc કરો અહીં ક્લિક કરો
પીએમ કિસાન 16 હપ્તો ચેક કરો ?અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Leave a Comment