google news

JIOનો સૌથી સસ્તો પ્લાન : માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : માત્ર 119 રૂપિયામાં મળશે અનેક સુવિધાઓ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

JIOનો સૌથી સસ્તો પ્લાન : માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : અત્યારે જીઓ નું સોથી સારું અને ટકાઉ નેટવર્કબની ને માર્કેટ માં ઉભું છે તમને અત્યારે 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકોને જીઓ ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથ,આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને બધાજ લાભ મળી રહે અને બીજા રીચાર્જ ની સામે તમને પણ ફાયદો આપે તો મિત્રો આ લેખને સપૂર્ણ વાંચો ,

રિલાયન્સ જિયોનો 119 રૂપિયાના પ્લાન  

PLAN PRICE119
Pack validity14 days
DAILY DATA1.5 GB/Day
VOICEUnlimited CA;;s
SMS300

Also View :

jioનો સૌથી સસ્તો પ્લાન :

ઉપર જણાવ્યા અનુસાર જીઓ નો આ સોથી સસ્તો પ્લાન છે જેમાં તમને 14 દિવસ ની વેલિડિટી મળે છે અનલિમિટેડ કોલ સાથે રોજ નું 1.5 GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે 300 SMS પણ આપવામાં આવે છે, તમને આ સસ્તા પ્લાન માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.

કેવી રીતે રિચાર્જ કરવું :

આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.119 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details