google news

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે, બપોરે ૧૨ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણી પહેલા તમામ પક્ષો દ્વારા ધમધમાટ ચાલુ કરાયો છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 12 કલાકે ગુજરાત ચૂંટણી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાનાં છે. ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે.

મળતી માહિતી પ્રમાણે, આજે ઇલેક્શન કમિશન દિલ્હીમાં બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે, બપોરે ૧૨ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

બે તબક્કામાં મતદાનની સંભાવના

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

JOIN US ON WHATSAPP Join Now

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી નું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.

પત્રકાર પરિસદ આમંત્રણ લેટરClick Here
રાજકારણ ના સમાચાર જોવાClick Here
Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details