google news

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, પરીક્ષા તારીખ જોવા ફટાફટ અહીં ક્લિક કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ  જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.
JOIN US ON WHATSAPP Join Now

GSEB 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોClick Here
MaruGujaratPost HomepageClick Here
Join WhatsApp GroupJoin Here
ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023
ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023
Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details