google news

ધોરણ 10 રિઝલ્ટ અંગે મહત્વના સમાચાર , જુઓ ક્યારે આવશે પરિણામ, વાંચો અહીંથી સમાચાર


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

GSEB SSC Result Update 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું પરિણામ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

ધોરણ 10 રિઝલ્ટ અંગે મહત્વના સમાચાર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Result Update 2024
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 પરિણામ
પરિણામની તારીખએપ્રિલ અંત સુધીમાં ( ન્યૂઝ રિપોર્ટ અનુસાર)
વેબસાઈટgseb.org

ધોરણ 10 પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર

ગુજરાત બોર્ડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ વર્ષે લોકસભા ચૂંટણીના કારણે 20 જ દિવસમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવશે, એપ્રિલ અંત સુધીમાં ધોરણ 10 અને 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

ધોરણ 10 રિઝલ્ટ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB SSC Result Update

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 નું પરિણામ એપ્રિલ અંત સુધીમાં આવવાની શક્યતા છે ( ન્યૂઝ રિપોર્ટ અનુસાર)

ધોરણ 10 નું પરિણામ કઈ વેબસાઈટ પર પરિણામ આવશે ?

ધોરણ 10 નું પરિણામ gseb.org વેબસાઈટ પર આવશે.

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Leave a Comment