ધોરણ 12 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2023
ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2023
Table of Contents
| પરીક્ષાનું નામ | ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2023 |
| બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
| પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
| પ્રવાહનું નામ | સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ |
| પરીક્ષા ચાલુ તારીખ | 14 માર્ચ 2023 |
| પરીક્ષા છેલ્લી તારીખ | 29 માર્ચ 2023 |
| ટાઈમ ટેબલ જાહેર તારીખ | 02 જાન્યુઆરી 2023 |
| ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
| સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
આ વખતે ધોરણ 12બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો
GSEB HSC 12નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
- GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’ લિંક પર ક્લિક કરો.
- PDF સ્ક્રીન પર દેખાશે.
JOIN US ON WHATSAPP Join Now GSEB 12 ટાઈમ ટેબલ 2023
ધોરણ 12 ટાઈમ ટેબલ 2023
| ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | Click Here |
| MaruGujaratPost Homepage | Click Here |
| Join WhatsApp Group | Join Here |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ટાઈમ ટેબલ 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2023

