સુરત  GRD  ભરતી  2022

વાંચો સંપૂર્ણ માહિતી

પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

પોસ્ટ નામ જી.આર.ડી. / એસ.આર.ડી.

શૈક્ષણિક લાયકાત – 3 પાસ કે તેથી વધુ

વય મર્યાદા –  20 થી 50 વર્ષ

પગાર ધોરણ –  230/- રૂપિયા  દૈનિક ભથ્થું

વજન  – પુરુષ ઉમેદવાર :  50 કિ.ગ્રા. – મહિલા ઉમેદવાર  : 40 કિ,ગ્રા.

ઉંચાઈ  – પુરુષ ઉમેદવાર :  162 સે.મી. – મહિલા ઉમેદવાર :  150 સે.મી.

દોડ  – પુરુષ ઉમેદવાર :   800મીટર  –  4 મિનિટ

મહિલા ઉમેદવાર :  800 મીટર  –  5 મિનિટ 30 સેકન્ડ

અરજી કઈ રીતે કરવી?

અરજી ફોર્મ સાથે  જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો  જોડી જાહેરાતમાં જણાવેલ  પોલીસ સ્ટેશને  રૂબરૂમાં જમાં  કરવાનું રહેશે.

એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો

જાહેરાત વાંચવા  અહીં  ક્લિક કરો

ફોર્મ ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો