સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સરકારશ્રીના હાલના ભરતી નિયમોનુસાર ૧૦૦% ગ્રાંટ આધારિત મંજુર થયેલ હોય યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે

સંસ્થાનું નામ  સુરત મહાનગરપાલિકા  પોસ્ટનું નામ  ગાયનેકોલોજીસ્ટ , પીડીયાટ્રીશીયન, મેડીકલ ઓફિસર છેલ્લી તારીખ 30/09/2022

અરજી મોડ:  ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ: https://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ: ગાયનેકોલોજીસ્ટ પીડીયાટ્રીશીયન મેડીકલ ઓફિસર જગ્યાઓ: 14

SMC ભરતી 2022 ની શરૂઆતની તારીખ  19/09/2022 SMC Surat 2022 છેલ્લી તારીખ 30/09/2022

બિન અનામત કક્ષાની ૧૧ જગ્યાઓ હાલ ઉપલબ્ધ નથી પરંતુ  બિનઅનામત જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે  બિન અનામત કક્ષાની જગ્યા ખાલી પડશે તો જ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોને નિમણુંક મળવાપાત્ર છે, અન્યગ્રા પ્રતિક્ષા યાદી મુદ્દત પુરી થયેથી રદ થવા પાત્ર છે,

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

નવી નોકરીની માહિતી માટે નીચે આપેલ વેબસાઈટ ની વિઝિટ કરો