ધો.૧ માં આવનાર બાળકો એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો 

જુઓ  સંપૂર્ણ  કાર્યક્રમ 

તારીખ 30/03/2022 થી 11/04/2022  સુધી  ઓનલાઇન ફોર્મ ભરી શકાશે 

Last Date : 11/04/2022

કઈ રીતે ભરવું ફોર્મ? 

RTE માટેનું ફૉર્મ   ઓનલાઈન ભરવાનું રહેશે  

જુઓ ઓફિશ્યિલ વેબસાઈટ 

https://rte.orpgujarat.com

ખાનગી શાળામાં પ્રવેશ માટેના RTE ફોર્મને લઇને મહત્વના સમાચાર   વર્ષ 2022-23 માટેના RTE ફોર્મ 30 માર્ચથી થશે શરૂ 30 માર્ચથી 11 એપ્રિલ સુધી વાલીઓ ભરી શકશે ફોર્મ 26 એપ્રિલે પ્રથમ રાઉન્ડ કરશે જાહેર

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ 

૧. વિદ્યાર્થીના બે ફોટા ૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો ૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ૪. માતાપિતાનું આધાર કાર્ડ. ૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા કોઇપણનું ) ૬. આવકનો દાખલો (મામલતદારનો) ૭. લાઇટબિલ , રેશનકાર્ડ ૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું પડતુ હોય તો ) ૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )

નોંધ :  તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે 

MaruGujaratPost.Com

Shoe

ઓફિશ્યિલ વેબસાઈટ 

Muscle

સંપૂર્ણ  કાર્યક્રમ  

Swimmer

અરજી  લીંક