RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2023

RTE એડમિશન 2023 બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની જાહેરાત 

RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ 10/04/2023 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/04/2023 

જરૂરી દસ્તાવેજો રહેઠાણ નો પુરાવો ,વાલી નું જાતી નું પ્રમાણપત્ર ,જન્મનું પ્રમાણપત્ર .ફોટોગ્રાફ .આવકનું પ્રમાણપત્ર .આધારકાર્ડ 

ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે  

ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું  

સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com/