કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી અંકલેશ્વરે પીજીટી-બાયોલોજી ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, પાત્રતા ધરાવતા ઉમેદવારો 24 સપ્ટેમ્બર 2022ના વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે
સંસ્થાનું નામ કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વરપોસ્ટનું નામ PGT-બાયોલોજીજોબ લોકેશન અંકલેશ્વર, ગુજરાત