તમારી  જમીનના 

વર્ષો  જુના રેકોર્ડ

તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા

જુઓ સ્ટોરી 

રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા  

તમારી જમીનના વર્ષો જુના 

જુઓ ઓફીસીઅલ વેબસાઇટ

https://anyror.gujarat.gov.in/

તમારી  જમીનના  વર્ષો  જુના રેકોર્ડ  જોવા માટે 

7/12 ની નકલ ઓનલાઇન

નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે.

જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ

– સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ. – AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો. – તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

– ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો. – પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

7/12 અને 8-અ ના દાખલા સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

https://anyror.gujarat.gov.in

https://iora.gujarat.gov.in/

જમીન રેકોર્ડ  મેળવો  તમારા  મોબાઈલમાં  ઘરે બેઠા