GSECL ભરતી 2023

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડએ ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે

રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

કુલ ખાલી જગ્યા 259

ખાલી જગ્યાનું નામ: વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર અને અન્ય

છેલ્લી તારીખ 23/01/2023

સત્તાવાર વેબસાઇટ https://www.gsecl.in

અરજી ફી:   UR, SEBC અને EWS ઉમેદવારો માટે રૂ.500.00 ST, SC અને PWD ઉમેદવારો માટે રૂ.250.00