GSECL ભરતી 2023

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) એ ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે

કુલ ખાલી જગ્યા  259

ખાલી જગ્યાનું નામ વિદ્યુત સહાયક, જુનિયર એન્જિનિયર,એકાઉન્ટ ઓફિસર,લેબ ટેસ્ટર,ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને અન્ય

મોડ:   ઓનલાઈન છેલ્લી તારીખ: 23/01/2023

સત્તાવાર વેબસાઇટ https://www.gsecl.in

અરજી ફી:  UR, SEBC અને EWS ઉમેદવારો માટે રૂ. 500.00 .  ST, SC અને PwD ઉમેદવારો માટે રૂ.250.00