google news

TET 2 કોલ લેટર 2023 | TET 2 Exam Call Letter 2023


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

TET 2 કોલ લેટર 2023 : TET 2 Exam Call Letter 2023 : TET 2 કોલ લેટર 2023: Gujarat TET 2 Exam Call Letter 2023 : TET 2 Hall Ticket 2023; TET હોલ ટીકીટ:  શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે. TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે . ઓજસ TET હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.

ટેટ 2 કોલ લેટર 2023

સંસ્થા નું નામરાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTET 2
આર્ટીકલ પ્રકારTET 2કોલ લેટર 2023
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ13/04/2023 થી
  • પરીક્ષાનુ નામ: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષાની તારીખ: તા.23/04/2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 03:00 થી 05:00 ક્લાક

TET 2 હોલ ટીકીટ 2023

TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
GPSSB Junior Clerk Answer Key Pdf Download 2023
મફત સિલાઈ મશીન યોજના 2023

23 એપ્રિલે લેવાશે TET 2 ની પરીક્ષા 

પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે યોજાશે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપનારા છે.  આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે. 

TET 2 કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ

TET 2 કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TET 1 સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.

TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંક

TET 2 હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકClick Here

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ટેટ 2 કોલ લેટર સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ટેટ 2 કોલ લેટર સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org/ છે

ટેટ 2 પરીક્ષા તારીખ કઈ છે?

ટેટ 2 પરીક્ષા સંભવિત તારીખ 23 એપ્રિલ 2023 છે

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details