સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ સરકારશ્રીના હાલના ભરતી નિયમોનુસાર ૧૦૦% ગ્રાંટ આધારિત મંજુર થયેલ હોય યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે
SMC ભરતી 2022 ની શરૂઆતની તારીખ 19/09/2022SMC Surat 2022 છેલ્લી તારીખ 30/09/2022
બિન અનામત કક્ષાની ૧૧ જગ્યાઓ હાલ ઉપલબ્ધ નથી પરંતુ બિનઅનામત જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે બિન અનામત કક્ષાની જગ્યા ખાલી પડશે તો જ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોને નિમણુંક મળવાપાત્ર છે, અન્યગ્રા પ્રતિક્ષા યાદી મુદ્દત પુરી થયેથી રદ થવા પાત્ર છે,