ધો.૧ માં આવનાર બાળકો એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો 

જુઓ  સંપૂર્ણ  કાર્યક્રમ 

તારીખ 30/03/2022 થી 11/04/2022  સુધી  ઓનલાઇન ફોર્મ ભરી શકાશે 

Last Date : 11/04/2022

કઈ રીતે ભરવું ફોર્મ? 

RTE માટેનું ફૉર્મ   ઓનલાઈન ભરવાનું રહેશે  

જુઓ ઓફિશ્યિલ વેબસાઈટ 

https://rte.orpgujarat.com

– ખાનગી શાળામાં પ્રવેશ માટેના RTE ફોર્મને લઇને મહત્વના સમાચાર  –  વર્ષ 2022-23 માટેના RTE ફોર્મ 30 માર્ચથી થશે શરૂ – 30 માર્ચથી 11 એપ્રિલ સુધી વાલીઓ ભરી શકશે ફોર્મ – 26 એપ્રિલે પ્રથમ રાઉન્ડ કરશે જાહેર

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ 

૧. વિદ્યાર્થીના બે ફોટા ૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો ૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ૪. માતાપિતાનું આધાર કાર્ડ. ૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા કોઇપણનું ) ૬. આવકનો દાખલો (મામલતદારનો) ૭. લાઇટબિલ , રેશનકાર્ડ ૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું પડતુ હોય તો ) ૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )

નોંધ :  તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે 

MaruGujaratPost.Com

Shoe

ઓફિશ્યિલ વેબસાઈટ 

Muscle

સંપૂર્ણ  કાર્યક્રમ  

Swimmer

અરજી  લીંક